Upcoming Events

Adhik Maas - 2026

By the infinite grace of Shrimad Vallabhacharyaji,
and under the divine guidance (Aagya) of Shasthapeethadheeshwar Param Pujya Goswami 108 Shri Dwarkeshlalji Maharajshri,
on the auspicious occasion of the first Adhik Maas in Vraj Canada,
we present the list of Manoraths offered for the divine pleasure of Prabhu — Shri Govardhannathji and Shri Kalyanrai Prabhu.

We humbly invite you to take pride in becoming a Manorathi during this sacred and auspicious month.

Adhik Maas - Gujarati - 2026

શ્રીમદ્ વલ્લભાચાર્યજીની અસીમ કૃપાથી,
ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની આજ્ઞાથી,
વ્રજ કેનેડાના પ્રથમ અધિક માસ દરમિયાન પ્રભુ સુખાર્થે
શ્રી ગોવર્ધનનાથજી તેમજ શ્રી કલ્યાણરાય પ્રભુના મનોરથોની યાદી

આ પવિત્ર અને શુભ માસમાં મનોરથી બનવાનો ગૌરવ પ્રાપ્ત કરવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે.