Dear Vaishnavs,
Badhai Badhai Badhai!
With the infinite blessings of Shri Nikunj Nayak Shri Govardhandharan, the preparations for the upcoming Utsav have officially begun! The excitement and anticipation among all of us is reaching its peak!
Kindly mark your calendars for the dates mentioned in the flyer.
We look forward to celebrating together with great joy and devotion!
પ્રિય વૈષ્ણવ જન,
બધાઈ બધાઈ બધાઈ!
શ્રી નિકુંજ નાયક શ્રી ગોવર્ધનધરન ની અસીમ કૃપા થી વ્રજ કેનેડા ના આંગણે પ્રભુ પધરામણીના ભવ્ય મહામહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આપ સૌને નમ્ર વિનંતી કે આપ સૌ આપના કેલેન્ડર માં
ફ્લાયરમા દર્શાવેલી તારીખોની નોંધણી કરી દો.
વ્રજ કેનેડા આપ સૌની સાથે મળીને ભવ્ય ઉત્સવ ઉજવવાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.